Std 8 science sem 1 Paak utpadan ane vysvasthapan

નમસ્કાર મિત્રો,
ગઈ કાલે આપણે ધો.8 વિજ્ઞાન *પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન* ની સમજૂતિ મેળવી હતી,તો આજે આપણે *"ચાલો પાકુ કરીએ"* અંતર્ગત આ પ્રકરણના *સ્વાધ્યાયના પ્રશ્નો* સરળ  રીતે સમજીશુ જે નીચે આપેલી લીંક પરથી જોઈ શકાશે....

💐💐 *ધો.8 ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી - આભાર* 🙏🏻