જુન,૨૦૧૪ ના ખુલતા સત્ર માટે આમરણ ની એક માત્ર ઉચ્ચ શિક્ષણ આપતી શાળામાં
કે.જી. તથા ધોરણ ૧ થી ૧૨ (આર્ટસ,કોમર્સ) માં પ્રવેશ ચાલુ છે ....................
તો આજે જ પ્રવેશ મેળવો અને આ૫ની ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરો.
" અહીં શિક્ષણ એ પરંપરા છે, વ્યવસાય નહી "
:: Admission માટેની વધુ માહિતી માટે સંપર્ક કરો ::
- મીનાબેન માનસાતા :૯૯૨૫૩ ૦૩૦૭૭
- શૈલેષભાઈ ગાંભવા : ૯૯૭૯૫ ૮૫૬૪૫
- કિશોરભાઈ કાસુન્દ્રા : ૯૨૭૫૧ ૪૭૩૭૫