અમારી શાળા ભક્તિ શૈક્ષણિક સંકુલ નો બાલ સ્રુષ્ટિ જેવો અંક જેમાં વિવિધ ક્રુતિઓનો સમાવેશ થાય છે. આપ આ અંકમાં આપેલી તમામ ક્રુતિઓ વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રોને વાંચન રસ કેળવવામાં ખુબ જ ઉપયોગી થશે. આ અંકમાં આપ વૈવિધ્યસભર વાર્તઓ , પ્રેરક કથા, જોક્સ ,ઉખાણા , વિદ્યાર્થીઓના ચિત્રો આ ઉપરાંત આપ ઘણી બધી રસપ્રદ ક્રુતિઓ વાંચી શક્શો અને પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓને પણ વાંચવા આપી શક્શો.ડાઉનલોડ કરો. [ભક્તિ શૈક્ષણિક સંકુલ-અંક ૧]